MercyOne Hospital નીિત નં. 1
MercyOne Hospital નીિત નં. 1
Trinity Health દપˇણ નીિત:
નાણાકીય નીિત નં. 1
નીિતનું શીષˇક:
દદťઓને નાણાકીય સહાય
અમલીકરણની તારીખ: 20 ફેબ્રુઆરી, 2024
દર ત્રણ વષ� મંત્રાલય �ારા સમી�ા કરવામાં આવશે:
િમિનસ્ટ� ી બોડˇ ઑફ ડાયરક્ે ટસ
સમી�ા કયાˇની તારીખ: 1 માચˇ, 2027
નીિત
લાગુ કરાયેલા રા� અથવા સંઘીય કાયદા હેઠળ પૂરી પાડવામાં આવતી આકિસ્મક અને િબન-વૈકિલ્પક તબીબી રીતે જ5રી સેવાઓ માટે દદťઓની નાણાકીય સહાય અને સમથˇનની જ5િરયાતને પહોંચી વળવું તે મંત્રાલય (અને દરેક Trinity Health મંત્રાલય)ની નીિત છે. મંત્રાલય તરફથી નાણાકીય સહાય અને સમથનˇ માટેની પાત્રતા દદťની અને/અથવા પિરવારની આરોગ્ય સંભાળની જ5િરયાતો, નાણાકીય સંસાધનો અને જવાબદારીઓના મૂલ્યાંકન અને આકલન સાથે િવગતવાર માપદં ડોનો ઉપયોગ કરીને વ્યિ�ગત ધોરણે ન�ી કરવામાં આવે છે. Trinity Health (આ નીિતમાં વ્યાખ્યાિયત કયાˇ મુજબ) ચુકવણી કરવામાં સ�મ વ્યિ�ઓ પાસેથી સેવાઓ માટે ચુકવણી પ્રા� થવાની અપે�ા રાખે છે.
I. નાણાકીય સહાય માટે પાત્રતા માપદંડ
આ િવભાગમાં વણˇવેલી નાણાકીય સહાય જેઓ સેવા િવસ્તારમાં રહેતા હોય (આ નીિતમાં વ્યાખ્યાિયત કયાˇ મુજબ) તેવા દદťઓને આપવામાં આવે છે. વધુમાં, જેઓ મંત્રાલયની નાણાકીય સહાય નીિત (Financial Assistance Policy, FAP) હેઠળ લાયકાત ધરાવતા હોય અને જેઓ આકિસ્મક થવા �વલેણ
િસ્થિત સાથે હાજર થાય અને આકિસ્મક તબીબી સંભાળ મેળવે તેવા દદťઓને મંત્રાલય તેમના સેવા
િવસ્તારની બહાર નાણાકીય સહાય પૂરી પાડશે.
Trinity Health (નોધપાત્ર રીતે સંબંિધત સસ્ં થા �ારા હોિસ્પટલ સુિવધામાં પૂરી પાડવામાં આવતી
સેવાઓ સિહત) હોિસ્પટલ સુિવધામાં સેવાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે અને મંત્રાલય નીચે દશાˇવેલી સેવાઓ માટે નાણાકીય સહાય પૂરી પાડશે:
A. તમામ તબીબી રીતે જ5રી સંભાળ અને આકિસ્મક તબીબી સંભાળ માટે
1. સ્વ-ચુકવણી કરતા દદťઓ કે જેઓ નાણાકીય સહાય માટે અર� કરે છે અને તેના માટે લાયક બનવા માટે િનધાˇિરત કરેલ છે અને
2. દદťઓ આિથˇક સહાય માટે પાત્ર હોવાનું માનવામાં આવ્યું છે.
B. આ નીિતમાં વણˇવ્યા મુજબ મંત્રાલય જેની સાથે ભાગ લે/કરાર કરે છે તે ચુકવણીકાર/વીમાદાતા પાસેથી આવરણ ધરાવતા દદťઓ પાસેથી ચોFસ ચુકવણી બાકી હોય.
મંત્રાલયના હોિસ્પટલના આકિસ્મક િવભાગમાં હાજર થતા તમામ દદťઓને દદťની ચુકવણી કરવાની
�મતા અથવા ચુકવણીના ¥ોતને ધ્યાનમાં લીધા િવના, આકિસ્મક તબીબી સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવશે. આવી તબીબી સંભાળ ચુકવણીની વ્યવસ્થાઓના કોઈપણ િનધાˇરણ પહેલાં, �ાં સુધી દદťની િસ્થિત િસ્થર ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
નીચેની સેવાઓ Trinity Health તરફથી નાણાકીય સહાય માટે પાત્ર નથી:
A. કૉસ્મેિટક સેવાઓ અને અન્ય વૈકિલ્પક પ્રિક્રયાઓ અને સેવાઓ કે જે તબીબી રીતે જ5રી સંભાળ નથી.
B. મંત્રાલય �ારા પૂરી પાડવામાં ન આવતી હોય અને િબલ આપવામાં ન આવતું હોય તેવી સેવાઓ
(દા.ત., સ્વતંત્ર િચિકત્સક સેવાઓ, ખાનગી ફરજ નિસ�ગ, એમ્બ્યુલન્સ પિરવહન વગેર).
C. વીમા કાયˇક્રમ �ારા આવરી લેવામાં આવતી સેવાઓને મંત્રાલય બાકાત રાખી શકે છે જેમાં અન્ય પ્રદાતાના સ્થાને પૂરી પાડવામાં આવતી હોય પરંતુ Trinity Health મંત્રાલયની હોિસ્પટલોમાં આવરી લેવામાં આવતી ન હોય તેવી સેવાઓ સામેલ છે; જેના માટે સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ (Emergency Medical Treatment and Active Labor Act, EMTALA) ની જવાબદારીઓ સંતોષાવી જ5રી છે.
નીચેના દદťઓ Trinity Health તરફથી નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર છે:
A. વીમા િવનાના દદťઓ કે જેમની કૌટું િબક આવક સંઘીય ગરીબી સ્તર (Federal Poverty Level, FPL) ના 200% અથવા તેનાથી ઓછી છે તેઓ પ્રા� કરેલી સેવાઓ માટેના રકમ પર 100% િડસ્કાઉન્ટ મેળવવા માટે પાત્ર હશે.
B. રા�ોમાં વીમા િવનાના દદťઓ અને વીમાધારક દદťઓ કે જેઓ કૌટું િબક આવક િડસ્કાઉન્ટની ઉચ્ચ ટકાવારી ધરાવે છે તેઓ પણ પ્રા� કરેલી સેવાઓ માટેના ચાજˇ પર િડસ્કાઉન્ટ માટે પાત્ર હશે.
C. વીમા િવનાના દદťઓ કે જેમની કૌટું િબક આવક FPL ના 200% કરતાં વધુ છે અને FPLના 400% (અથવા રા�ના કાયદા �ારા જ5રી ઉચ્ચ %, જો લાગુ પડે તો) કરતાં વધુ નથી તેઓ પ્રા� કરેલી સેવાઓ માટેના રકમ પર િડસ્કાઉન્ટ માટે પાત્ર હશે. આ સ્તરની નાણાકીય સહાય માટે પાત્ર દદť પાસેથી ગણતરી કરેલી સામાન્ય રીતે િબલ કરવામાં આવતી રકમ (AGB) કરતાં વધુ રકમ લેવામાં આવશે નહી.ં
D. વીમાધારક દદťઓ કે જેમની કૌટું િબક આવક FPL ના 400% અથવા તેના કરતાં ઓછી છે તેઓ સહ-ચુકવણી, કપાતપાત્ર અને સહ-વીમાની રકમ માટે નાણાકીય સહાય માટે પાત્ર હશે જેના માટે
દદťના વીમાદાતા સાથે કરારની ગોઠવણો આવી સહાય પૂરી પાડવાનું પ્રિતબંિધત ન કરતી હોવી જોઈએ.
તબીબી રીતે નબળા દદťઓ માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. તબીબી રીતે નબળા દદť
એ એવા વીમાધારક દદť છે જે નાણાકીય સહાય માટે અર� કરે છે અને આપિ�જનક સજોગોને લીધે
સંભાળના િકસ્સા માટેના તબીબી ખચાˇઓ કૌટું િબક આવકના 20% કરતાં વધારે છે. કૌટું િબક આવકના 20% કરતાં વધારે હોય તે રકમ (અથવા રા�ના કાયદા �ારા જ5રી ઓછા %, જો લાગુ પડે તો) વીમાધારક દદťની સહ-ચુકવણીઓ, સહ-વીમા અને નાણાકીય સહાય માટે કપાત માટે પાત્ર બનશે. જેઓ વીમા િવનાના છે તેમના માટે તબીબી રીતે નબળાની સંભાળ માટેનું િડસ્કાઉન્ટ, પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે મંત્રાલયના AGB અથવા દદťનો આપિ�જનક તબીબી ખચˇ કૌટું િબક આવકનો ગુણો�ર 20% પર લાવવાની રકમ કરતાં ઓછી નહીં હોય.
II. દદ�ઓ પાસેથી વસૂલવામાં આવતી રકમની ગણતરીનો આધાર
નાણાકીય સહાય માટે પાત્ર દદťઓ પાસેથી આકિસ્મક અને અન્ય તબીબી રીતે જ5રી સંભાળ માટે AGB
કરતાં વધુ રકમ લેવામાં આવશે નહી. Trinity Health �ારા AGB ની ગણતરી કરવા માટે લુક-બેક
પ�િતનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ચુકવવામાં આવેલા Medicare (મેડીકેર) દાવાના સરવાળાને આંતિરક મહેસુલ સંિહતા કલમ 501(r) અનુસાર રજૂ કરવામાં આવેલી કુલ રકમ �ારા િવભાિજત કરવામાં આવે છે.
AGB ગણતરી વણનˇ અને ટકાવારી(ઓ)ની નકલ મંત્રાલયની વેબસાઇટ પરથી અથવા દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને િવના મૂલ્યે મેળવી શકાય છે.
III. નાણાકીય સહાય માટે અર� કરવાની પ�િત
દદť સંપૂણˇ FAP અર� રજૂ કરીને અથવા અનુમાિનત સ્કોરની પાત્રતા �ારા નાણાકીય સહાય માટે પાત્ર બની શકે છે. દદťની અને/અથવા પિરવારની આરોગ્ય સંભાળની જ5િરયાતો, નાણાકીય સંસાધનો અને સેવાની તારીખે જવાબદારીઓના મૂલ્યાંકન અને આકલન પર પાત્રતાનો આધાર રહેલો છે. પાત્ર બનવા માટે િનધાˇિરત થયેલ દદť સેવાની પ્રથમ તારીખથી છ મિહના સુધી જેના માટે દદť નાણાકીય સહાય માટે પાત્ર હોવાનું નFી કરવામાં આવ્યું છે તેના માટે નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર હશે.
નાણાકીય સહાય માટેની પાત્રતા માટે અર�ની પ્રિક્રયા દરિમયાન, જો લાગુ પડે તો, દદťના સંપૂણˇ સહકારની જ5ર હોય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. તમામ જ5રી દસ્તાવેજો રજૂ કરવા સિહત FAP અર� પૂણˇ કરવી; અને
B. તમામ ઉપલબ્ધ સહાયના અર� પ્રિક્રયામાં ભાગીદારી, જેમાં સરકારી નાણાકીય સહાય અને અન્ય કાયˇક્રમો સિહતનો સમાવેશ થાય છે, પરંતુ તે આટલા પૂરતું સુધી મયાˇિદત નહી.ં
દદťઓને સાવજિનક અને ખાનગી કાયˇક્રમો માટે અર� કરવામાં મદદ કરવા માટે મંત્રાલય સકારા�ક
પ્રયાસો કરશે જેના માટે તેઓ લાયક પુરવાર થઈ શકે છે અને તે તેમને આરોગ્ય સંભાળ સેવાઓ મેળવવા
અને ચુકવણી કરવામાં મદદ કરી શકે છે. જો દદťને અન્યથા નાણાકીય સહાય મેળવવા માટે મજૂરી આપવામાં આવે તો મંત્રાલય મયાˇિદત સમય માટે વધુ સહાય આપવાનો િવચાર કરી શકે છે.
અધૂરી FAP અર� રજૂ કરનારા દદťઓને મંત્રાલય સૂિચત કરશે અને અર�ની પ્રિક્રયા પૂણˇ કરવા માટે
જ5રી વધારાની માિહતી અને/અથવા દસ્તાવજ આવશ્યક છે.
ોનો ઉલ્લેખ કરશે, જે 30 િદવસમાં પ્રદાન કરવા
જો અર� કરવાના સમયગાળામાં FAP અર� પ્રા� ન થાય તો મંત્રાલય નાણાકીય સહાયને નકારવાનો અિધકાર અબાિધત રાખે છે.
જે દદťઓ નાણાકીય સહાય માટે અર� કરવા માંગતા હોય તેઓ નીચે પ્રમાણે FAP અર�ની િવના મૂલ્ય નકલ મેળવી શકે છે:
A. સેવા પ્રદાન થયેલ સ્થાન પરથી ઍડિમશન, આકિસ્મક િવભાગ અથવા નાણાકીય પરામશˇકાર પાસેથી FAP અર�ની નકલની િવનંતી કરો;
B. મંત્રાલયની વેબસાઇટ પરથી FAP અર� ડાઉનલોડ કરો અને િપ્રન્ટ કરો;
C. વેબસાઇટ પર પોસ્ટ કરેલા અને FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના સરનામે દદť વ્યવસાય સેવાઓ કેન્દ્ર પર લેિખત િવનંતી સબિમટ કરો; અથવા
D. દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર અથવા વેબસાઇટ પર જણાવેલા ફોન નંબર અને
FAP માટેની સૂચનાઓ અને અર�ઓમાં સમાિવ� હાલના ફોન નંબર પર કૉલ કરો.
IV. પાત્રતા િનધાˇરણો
Trinity Health દદťઓને નાણાકીય સહાયતા માટે સંભિવત રીતે પાત્ર બનાવવા માટે અનુમાિનત મોડેલનો ઉપયોગ કરશે. નાણાકીય સહાય માટે અનુમાિનત પાત્રતા આવક ચક્રના કોઈપણ તબFે િનધાિˇ રત કરી શકાય છે.
જો દદť નાણાકીય સહાય માટે પાત્ર ન હોવાનું અથવા FAP હેઠળ ઉપલબ્ધ સૌથી ઉદાર સહાય કરતાં ઓછી રકમ માટે પાત્ર હોવાનું િનધાિˇ રત થાય, તો Trinity Health આ મુજબ કરશે:
A. દદťને પાત્રતાના િનધાˇરણ માટેના આધાર અને FAP હેઠળ ઉપલબ્ધ વધુ ઉદાર સહાય માટે દદť કેવી રીતે અપીલ કરી શકે અથવા અર� કરી શકે તે અંગે �ણ કરવી;
B. દદťને અપીલ કરવા અથવા વધુ ઉદાર સહાય માટે અર� કરવા માટે ઓછામાં ઓછા 30 િદવસનો સમય આપવો; અને
C. અર� કરવાનો સમયગાળો પૂરો થાય ત્યાં સુધીમાં દદť રજૂઆત કરે તો કોઈપણ સંપૂણˇ FAP
અર� પર પ્રિક્રયા કરવી.
V. અસરકારક સંદે શાવ્યવહાર
મંત્રાલય એવા િચ�ો પોસ્ટ કરશે અને પિત્રકાઓ પ્રદિશˇત કરશે જે મંત્રાલયમાં �હેર સ્થળોએ મંત્રાલયના FAP િવશે મૂળભૂત માિહતી પૂરી પાડે. મંત્રાલય FAP, સાદી ભાષાના સારાંશ અને અર�
ફોમˇને મંત્રાલયની વેબસાઇટ પર પોસ્ટ કરશે અને િવનંતી કરવા પર દદťઓને મત્ર ભાષાનો સારાંશ અને અર� ફોમˇ ઉપલબ્ધ કરાવશે.
VI. િબિલંગ અને એકત્રીકરણ પ્રિક્રયા
ાલયની FAP, સાદી
મંત્રાલય દદť ચુકવણી જવાબદારીઓ માટે જે રા� અને સંઘીય િનયમો સાથે વાજબી, સુસંગત અને અનુ5પ હોય, એવી િબિલંગ અને એકત્રીકરણ પ�િત અમલમાં મૂકશે. ચુકવણી ન થવાના િકસ્સામાં Trinity Health પગલાં લઈ શકે છે, તેને અલગ િબિલંગ અને એકત્રીકરણ પ્રિક્રયામાં વણવેલ છે. દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને અથવા ઈમેલ �ારા િવનંતી કરીને િબિલંગ અને એકત્રીકરણની પ્રિક્રયાની નકલ મફતમાં મેળવી શકાય છે. Trinity Health 501(r) અને નાણાકીય સહાય માટે પાત્ર બનવા માટે િનધાˇિરત વ્યિ�ઓ સામે અસાધારણ એકત્રીકરણનાં પગલાંઓ સંબંિધત પ્રિતબંધો િવશેના રા�ને લાગુ પડતા કાયદાનું પાલન કરે છે. વધુમાં, �ાં સુધી વ્યિ� ચુકવણી કરવામાં સ�મ ન હોય ત્યાં સુધી, Trinity Health ચુકાદો એકિત્રત કરવા, વ્યિ�ની િમલકત પર પૂવાˇિધકાર મૂકવા અથવા વ્યિ� િવશે ક્રેિડટ બ્યૂરોને �ણ કરવા માટેની કાનૂની કાયવાહી કરશે નહી.ં
જો દદťએ અર�ના સમયગાળા દરિમયાન અને પાત્રતાના િનધાˇરણ પહેલાં ચુકવણી કરી દીધી હોય, તો Trinity Health જેના માટે દદť પાત્ર હોવાનું નFી કરવામાં આવ્યું હોય, તે નાણાકીય સહાયની રકમ કરતાં વધુ રકમ પરત કરશે કે િસવાય કે આવી રકમ $5.00 કરતાં ઓછી હોય.
VII. પ્રદાતાઓની યાદી
હોિસ્પટલ સુિવધામાં જેઓ આકિસ્મક તબીબી સંભાળ અથવા તબીબી રીતે જ5રી સંભાળ પૂરી પાડતા હોય તેવા પ્રદાતાઓની યાદી, જેમાં સ્પ� કરેલું છે કે કયા પ્રદાતાઓ FAP માં વણˇવ્યા મુજબ નાણાકીય સહાય પ્રદાન કરે છે અને જેઓ નથી કરતા, તેઓને આ FAPથી અલગ રાખવામાં આવે છે. પ્રદાતાની યાદીની નકલ મંત્રાલયની વેબસાઇટ પર અથવા દદť વ્યવસાય સેવાઓ કેન્દ્રને 000-000-0000 પર કૉલ કરીને િવના મૂલ્યે મેળવી શકાય છે.
VIII. અન્ય િડસ્કાઉન્ટ્સ
આ નીિતમાં વણˇવ્યા મુજબ, જે દદťઓ નાણાકીય સહાય માટે પાત્ર નથી અને જેઓ ઇમરજન્સી અથવા અન્ય તબીબી રીતે જ5રી/નોન-ઇલેિક્ટવ એટલે કે તાકીદની સંભાળ મેળવે છે, તેઓ મંત્રાલય �ારા આપવામાં આવતી અન્ય પ્રકારની સહાય માટે પાત્ર બની શકે છે. અન્ય પ્રકારની સહાય જ5િરયાત- આધાિરત નથી અને તે નાણાકીય સહાય નીિતનો ભાગ નથી અને મંત્રાલયના િવવેકાિધકારને આધીન પૂરી પાડવામાં આવે છે.
કાયˇપિરઘ/લાગુ થવા પાત્રતા
આ Trinity Health દપˇણ નીિત છે. તેથી, દરેક મંત્રાલય અને પેટાકં પની �ારા પ્રણાલીમાં આ દપˇણ નીિત સ્વીકારવામાં આવશે જે હોિસ્પટલમાં દદťને સંભાળ પૂરી પાડે છે અથવા તેના માટે િબલ આપે છે. આ
દપ નીિત, Trinity Health પ્રણાલીમાં વ્યાપેલી નાણાકીય સહાય નીિત એટલે કે નાણાકીય નીિત 1ની
જોગવાઈઓને પ્રિતિબંિબત કરે છે. Trinity Health સંસ્થાઓ કે જેઓ દદťઓની સંભાળ પૂરી પાડે છે અથવા તેમની સંભાળનું િબલ આપે છે, તેઓ સમુદાયની જ5િરયાતો અંગે સેવા આપે પહોંચી વળવા માટે નાણાકીય સહાય નીિત સ્વીકારવી જોઈશે અને જે વ્યિ�ઓને નાણાકીય સહાય અને સમથˇનની જ5ર હોય છે તેમને નાણાકીય સહાય પૂરી પાડે છે.
રા�નો કાયદો પ્રણાલીમાં વ્યાપેલી પ્રિક્રયાઓના સ્થાને અમલમાં આવશે અને મંત્રાલય લાગુ થવા પાત્ર રા�ના કાયદા સાથે સુસંગત રીતે કાયˇ કરશે.
આ નીિતનો ઉÇે શ્ય નીચે ઉલ્લેિખત લોકો પ્રત્યે મંત્રાલયની પ્રિતબ�તાને પૂરી કરવાનો છે:
• અમે જેમની સેવા કરીએ છીએ, ખાસ કરીને ગરીબો અને આપણા સમુદાયોમાં અછતગ્રસ્ત લોકો, માટે ક�ણા, ગૌરવ અને આદર સાથે ગુણવ�ાયુ� આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા પ્રદાન કરવી.
• સેવાઓ માટે ચુકવણી કરવાની લોકોની �મતાને ધ્યાનમાં લીધા િવના, તમામ વ્યિ�ઓની સંભાળ રાખવી; અને
• એવા દદťઓને મદદ કરવી કે જેઓ તેમને પ્રા� થતી સંભાળના આંિશક અથવા તમામ ખચˇ માટે ચુકવણી કરી શકતા નથી.
મંત્રાલય એ એવા લોકોનો સમુદાય છે જે ઉપદેશની ભાવનામાં સાથે મળીને આપણા સમુદાયોમાં ક�ણાપૂણˇ અને પિરવતˇનશીલ ઉપચારની ઉપિસ્થિત તરીકે સેવા આપે છે. અમારાં મુખ્ય મૂલ્યો સાથે એક5પ રીતે, ખાસ કરીને "ગરીબી અનુભવી રહેલા લોકો માટે પ્રિતબ�તા" સાથે, અમે જ5િરયાતમંદ વ્યિ�ઓને સંભાળ પૂરી પાડીએ છીએ અને જેઓ ચુકવણી કરવામાં અસમથˇ છે અને જેમની પાસે મયાˇિદત સાધનો હોવાથી આરોગ્ય સંભાળના ખચˇને પહોંચી વળવાનું જેમના માટે અત્યંત મુશ્કેલ છે તેવા લોકો સિહત સૌથી વધુ સંવેદનશીલ લોકો પર િવશેષ ધ્યાન આપીએ છીએ.
પિરભાષાઓ ચુકવવામાં સમથˇ
a. એવી વ્યિ� કે જે Medicaid એિપ્લકેશન સ્ક્રીિનંગ પ્રિક્રયા �ારા Medicaid માટે અયોગ્ય હોવાનું નFી કરવામાં આવ્યું છે અથવા જેને Medicaid લાભો માટે State Medicaid Program નો અસ્વીકાર મળ્યો છે.
● Trinity Health માટે જ5રી નથી કે વ્યિ�એ નાણાકીય સહાય માટે પૂવˇ-જ5િરયાત તરીકે Medicaid માટે અર� કરવી પડે.
b. અર�ની સમી�ા કયાˇ પછી નાણાકીય સહાય માટે અયોગ્ય િનધાˇિરત કરવામાં આવેલી વ્યિ�.
c. એવી વ્યિ� કે જેણે નાણાકીય સહાયની અર� કરવાનો સમયગાળો સમા� થયા પછી નાણાકીય સહાય માટે અર� કરી ન હોય.
d. એક વ્યિ� કે જેણે અર� પૂણˇ કરવાનો અથવા નાણાકીય સહાય અર� પ્રિક્રયામાં સહકાર આપવાનો ઇનકાર કય� હોય.
સામાન્ય રીતે િબલ કરવામાં આવતી રકમ (Amounts Generally Billed, "AGB") નો અથˇ એ છે કે દદťને સામાન્ય રીતે આકિસ્મક અથવા અન્ય તબીબી રીતે જ5રી કાળ� માટે િબલ આપવામાં આવેલી રકમ કે જેઓ આ પ્રમાણેની સંભાળને આવરી લેતો વીમો ધરાવે છે, મંત્રાલયના તીવ્ર અને િચિકત્સક AGB ની ગણતરી ચુકવણી કરેલા Medicare ના દાવાઓના સરવાળા ભાગ્યા િસસ્ટમ ઓિફસ અથવા �ણ કયાˇ તારીખથી સૌથી તાજતરની ર� આપ્યાની તારીખ સુધીના 30 િદવસના િવરામ સાથે ચુકવણી કરાયેલા બાર મિહનાનો ઉપયોગ કરીને મંત્રાલય �ારા કરાયેલા દાવાઓના કુલ અથવા "ગ્રોસ" રકમની ગણતરી કરવાની લૂક બેક પ�િતનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
અર� કરવાનો સમયગાળો તે િદવસથી શ5 થાય છે જે િદવસે સંભાળ પૂરી પાડવામાં આવે છે અને તે તારીખ પછીના 240 િદવસ પછી પૂરો થાય છે અથવા તો --
a. જે દદťઓ સંભિવત સમથˇન િસ્થિત અથવા અગાઉની FAP પાત્રતાના આધારે ઉપલબ્ધ સૌથી ઉદાર સહાય કરતાં ઓછા માટે લાયક ઠરે છે તેઓને વધુ ઉદાર સહાય માટે અર� કરવા માટે પ્રદાન કરવામાં આવતા 30 િદવસના અંતે પૂરો થાય છે.
b. લેિખત સૂચનામાં પૂરી પાડવામાં આવેલ સમયમયા ા કે જેના પછી ECAs શ5 થઈ શકે છે.
સામાિજક સુર�ા અિધિનયમ (Social Security Act) ની કલમ 1867માં વ્યાખ્યાિયત કયાˇ મુજબ આકિસ્મક તબીબી સંભાળ. Trinity Health હોિસ્પટલમાં આકિસ્મક તબીબી િસ્થિત માટે સંભાળ લેતા દદťઓની સારવાર ભેદભાવ િવના અને સંભાળ માટે ચુકવણી કરવાની દદťની �મતાને ધ્યાનમાં લીધા
િવના કરવામાં આવશે. મંત્રાલય, સંઘીય આકિસ્મક તબીબી સારવાર અને સિક્રય પ્રસવ અિધિનયમ ( Emergency Medical Treatment and Labor Act, EMTALA) હેઠળ સ્ક્રીિનંગ, સારવાર અને ટ� ાન્સફરની જ5િરયાતો સિહત આકિસ્મક સંભાળ માટેની સંઘીય અને રા�ની તમામ જ5િરયાતો અનુસાર કાયˇ કરશે.
કૌટું િબક આવક એટલે કે વ્યિ�ની કૌટું િબક આવક જેમાં ઘરના તમામ પુખ્ત પાિરવાિરક સભ્યોની તાજતરના પગાર ધોરણ અથવા આવકવેરા િરટનˇ અને અન્ય માિહતી �ારા દશાવˇ વામાં આવેલી અગાઉના
12 મિહનાના સમયગાળા અથવા અગાઉના કરવેરાથી થયેલી વાિષ આવકનો સમાવેશ થાય છે. 18
વષથી ઓછી ઉં મરના દદťઓ માટે, કૌટું િબક આવકમાં માતાિપતા અને/અથવા સાવકા માતા-િપતા અથવા સંભાળ રાખનાર સંબંધીઓની વાિષˇક આવકનો સમાવેશ થાય છે. વતˇમાન કમાણી દરને ધ્યાનમાં લઈને, વષની શ5આતથી અત્યાર સુધીની તારીખની કૌટું િબક આવકનું વાિષˇકીકરણ કરીને કમાણીનો પુરાવો િનધાિˇ રત કરી શકાય છે.
નાણાકીય સહાય એટલે કે એવા દદťઓને પૂરી પાડવામાં આવતી સહાય (ચેિરટી, િડસ્કાઉન્ટ વગેર) કે,
જેમના માટે Trinity Health �ારા પૂરી પાડવામાં આવતી તબીબી રીતે જ5રી સેવાઓના સંપૂણˇ ખચˇની ચુકવણી કરવી મુશ્કેલ હશે, જેઓ આવી સહાય માટે પાત્રતાના માપદં ડોને પૂણˇ કરે છે.
(નાણાકીય સહાયતા નીિત (Financial Assistance Policy, "FAP") એટલે લેિખત નીિત અને પ્રિક્રયા કે જે §1.501(r)-4(b)માં વણˇવેલી આવશ્યકતાઓને પૂણˇ કરે છે.
નાણાકીય સહાયતા નીિત અર� ("FAP અર�") એટલે મંત્રાલયના FAP હેઠળ નાણાકીય સહાય માટે અર� કરવા માટે દદť સબિમટ કરે તે માિહતી અને તેની સાથેના દસ્તાવેજો. મંત્રાલય વ્યિ� પાસેથી લેિખતમાં અથવા મૌિખક રીતે (અથવા બંનેના િમશ્રણમાં) માિહતી મેળવી શકે છે.
આવકમાં કુલ વેતન, પગારો, પગાર અને સ્વ-રોજગારની આવક, બેરોજગારીનું વળતર, કામદારનું વળતર, સામાિજક સુર�ામાંથી ચુકવણી, �હેર સહાય, િનવૃ� સૈિનક તરીકેના લાભો, બાળ સમથˇન, એિલમોની, શૈ�િણક સહાય, હયાતીના લાભો, પેન્શન, િનવૃિ�ની આવક, િનયિમત વીમો અને વાિષˇકીની ચુકવણી, એસ્ટેટ અને ટ� સ્ટોમાંથી થતી આવક, પ્રા� થતું ભાડું, વ્યાજ/િડિવડન્ડ અને અન્ય પરચુરણ ¥ોતોમાંથી આવક સામેલ છે.
તબીબી રીતે જ�રી સંભાળ એટલે Trinity મંત્રાલય �ારા પૂરી પાડવામાં આવતી કોઈપણ આરોગ્યસંભાળ સેવાઓ અથવા ઉત્પાદનો કે જે કોઈ બીમારી, ઈ�, રોગ અથવા તેનાં લ�ણોને રોકવા,
િનદાન અથવા સારવાર માટે જ5રી હોય તે પ્રદાતા �ારા વાજબી રીતે િનધાˇિરત કરવામાં આવે છે. તબીબી રીતે જ5રી સંભાળમાં એવી વૈકિલ્પક સેવાઓનો સમાવેશ થતો નથી કે જે દદťના લાગુ પડતા વીમા/સરકારી ચુકવણી/આરોગ્ય પ્લાન �ારા અથવા સામાન્ય અથવા સામાન્ય રીતે કાયˇરત, શરીરના અંગના સૌંદયˇલ�ી આકષˇણને સુધારવા માટેની કૉસ્મેિટક પ્રિક્રયાઓમાં આવરી લેવામાં આવતી નથી.
મંત્રાલય (કેટલીકવાર તેને આરોગ્ય મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે) મતલબ Trinity Health ની પ્રથમ સ્તરની (પ્રત્ય�) પેટાકં પની, આનુષંિગક અથવા પિરચાલન િવભાગ કે જે એક સંચાલન સંસ્થા �ળવે
છે જે Trinity Health System ની કામગીરીના િનયુ� ભાગની રોિજં દી વ્યવસ્થાપન દેખરખ ધરાવે છે.
મંત્રાલય, ભૌગોિલક બ�ર અથવા સેવા લાઇન અથવા વ્યવસાયના સમપˇણ પર આધાિરત હોઈ શકે છે. મંત્રાલયોમાં િમશન મંત્રાલયો, રા9� ીય મંત્રાલયો અને પ્રાદે િશક મંત્રાલયોનો સમાવેશ થાય છે.
દપˇણ નીિત મતલબ Trinity Health �ારા મજૂર કરાયેલી મોડેલ નીિત અને તે દરેક મંત્રાલયે, જો યોગ્ય અને તેની કામગીરી માટે લાગુ હોય તો એક સમાન નીિત તરીકે અપનાવવાની જ5િરયાત છે, પરંતુ સ્થાિનક શૈલી પસંદગીઓને પ્રિતિબિં બત કરવા માટે ફોમ�ટમાં ફેરફાર થઈ શકે છે અથવા, લાગુ પડતા રા� અથવા સ્થાિનક કાયદાઓ અને િનયમનો અથવા લાઇસિન્સંગ અને માન્યતાની આવશ્યકતાઓનું પાલન કરવા
માટે, આવી દપˇણ નીિત માટે જવાબદાર ELT સભ્યની મજૂ રીને આધીન છે.
નીિત એટલે Trinity Health, તેના મંત્રાલયો અને પટાકં પનીઓને મહત્વની બાબતો પર ઉચ્ચ-સ્તરની
િદશાનું િનવેદન અથવા એવું િનવેદન કે જે Trinity Health, તેના મંત્રાલયો અને પટાકં પનીઓના સંચાલક
દસ્તાવજોનું વધુ અથઘટન કરે છે. નીિતઓ કાં તો એકલ, સમગ્ર પ્રણાલીમાં વ્યાપક અથવા મજૂરી
આપનારી સંસ્થા �ારા િનયુ� દપણˇ નીિતઓ હોઈ શકે છે.
પ્રિક્રયા એટલે નીિતને અમલમાં મૂકવા માટે રચાયેલો દસ્તાવેજ અથવા ચોFસ જ5રી િક્રયાઓ અથવા
પ્રિક્રયાઓનું વણ .
સેવા િવસ્તાર એટલે મંત્રાલયો �ારા સેવા આપવામાં આવતી હોય તેવા પ્રાથિમક બ�રો. �ાં દદťઓ રહેતા હોય તેવા િઝપ કોડની યાદી �ારા આને દશાવˇ વામાં આવે છે.
ધોરણો અથવા માગˇદિશˇકાઓ એટલે વધારાની સૂચનાઓ અને માગદશˇન કે જે માન્યતા અથવા વ્યાવસાિયક સંસ્થાઓ �ારા િવકસાવવામાં આવેલી પ્રિક્રયાઓ સિહતની કાયવˇ ાહીઓના અમલીકરણમાં મદદ કરે છે.
પેટાકં પની એટલે એવી કાનૂની સંસ્થા કે જેમાં Trinity મંત્રાલય એકમાત્ર કોપ�રટ
િહતધારક હોય છે.
સભ્ય અથવા એકમાત્ર
વીમા િવનાના દદť એટલે એવી વ્યિ� છે કે જે વીમો નથી ધરાવતી, જેની પાસે વ્યવસાિયક તૃતીય-પ� વીમાદાતા �ારા કોઈ તૃતીય-પ� કવરેજ, ERISA પ્લાન, સંઘીય આરોગ્ય સંભાળ કાયˇક્રમ (Federal Health Care Program) (મયાˇદા િવના Medicare, Medicaid, SCHIP અને CHAMPUS સિહત), કામદારનું વળતર અથવા અન્ય તૃતીય-પ� સહાય કે જે સંભાળ સંપૂણˇ ખચˇ અથવા આંિશક િહસ્સાને આવરી લે તે નથી.
જવાબદાર િવભાગ
મંત્રાલયના કાયˇકારી નેતૃત્વ પાસેથી આ દપˇણ નીિત િવશે વધુ માગˇદશˇન મેળવી શકાય છે.
મજૂરીઓ
પ્રારંિભક મજૂરી: 14 જૂન, 2014, Trinity આરોગ્ય િનયામક મંડળની કારભારી સિમિત
અનુગામી સમી�ા/સુધારો(સુધારાઓ): 18 સપ્ટેમ્બર, 2014; 1 જુલાઈ, 2017; 8 િડસેમ્બર, 2021, 6
િડસેમ્બર , 2023, 20 ફેબ્રુઆરી, 2024