દદťના વીમાદાતા ની વ્યાખ્યા

દદťના વીમાદાતા. સાથે કરારની ગોઠવણો આવી સહાય પૂરી પાડવાનું પ્રિતબંિધત ન કરતી હોવી જોઈએ. તબીબી રીતે નબળા દદťઓ માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે. તબીબી રીતે નબળા દદť એ એવા વીમાધારક દદť છે જે નાણાકીય સહાય માટે અર� કરે છે અને આપિ�જનક સજોગોને લીધે સંભાળના િકસ્સા માટેના તબીબી ખચાર્ઓ કૌટું િબક આવકના 20% કરતાં વધારે છે. કૌટું િબક આવકના 20% કરતાં વધારે હોય તે રકમ (અથવા રા�ના કાયદા �ારા જ5રી ઓછા %, જો લાગુ પડે તો) વીમાધારક દદťની સહ-ચુકવણીઓ, સહ-વીમા અને નાણાકીય સહાય માટે કપાત માટે પાત્ર બનશે. જેઓ વીમા િવનાના છે તેમના માટે તબીબી રીતે નબળાની સંભાળ માટેનું િડસ્કાઉન્ટ, પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે મંત્રાલયના AGB અથવા દદťનો આપિ�જનક તબીબી ખચર્ કૌટું િબક આવકનો ગુણો�ર 20% પર લાવવાની રકમ કરતાં ઓછી નહીં હોય. II.