કાયદો અને અિધકાર ક્ષેત્ર. 43. આ દસ્તાવજમાં ઉલ્લેખ કરાયલ ા ચો�સ હ�ો ઉપરાંત સ્ટોક બ્રોકર, સબ-બ્રોકર અને ગ્રાહક અન્ય હ�ો પણ અજમાવવાના હકદાર છે અને � એક્સચ�Sસમાં ગ્રાહક� ટ્ર�ડ કરવા�ું પસંદ ક��ુ હોય તેના િનયમો, પેટા-િનયમો અને િનયમનો તેમજ SEBI દ્વારા િનયમો અને િનયમનો હઠળ �હર કરાયલ ા પłરપત્રો/નોłટસો ગ્રાહક અને સ્ટોક બ્રોકરને લા�ુ પડ� છે. 44. આ દસ્તાવજની જોગવાઈઓ હંમશ ા સરકારના �હર નામા, અન્ય િનયમો, િનયમનો, માગર્દિશ�કાઓ અને SEBI દ્વારા �હર કરાયલા પłરપત્રો/નોłટસ તેમજ Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તે સંબંિધત સ્ટોક એક્સચ�જના િનયમો, િનયમનો અને પેટા- િનયમોને આિધન છે અને તે �-તે સમયે લા�ુ રહશ. 45. સ્ટોક બ્રોકર અને ગ્રાહક આłબ�ટ્ર�શન એન્ડ કłન્સલશન એક્ટ, 1996 હઠળ આłબ�ટ્ર�ટર(સ) દ્વારા લેવાયેલા િનણયને સ્વીકારવા બંધાયલા છે. જો કોઈ પક્ષને આłબ�ટ્ર�શનના િનણયથી સંતોષ ન થાય તો સ્ટોક એક્સચ�Sસની �દર જ અપીલ કરવાની જોગવાઈ પણ છે. 46. આ દસ્તાવજમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો અને પ્રિતłક્રયાઓ ક� �ને અહ� વ્યાખ્યાિયત કરવામાં નથી આવ્યા, પરંהુ તેનો મતલબ એક્સચ�Sસ/SEBI દ્વારા �હર થશ.ે કરાયલ ા િનયમો, પેટા-િનયમો અને િનયમનો તેમજ પłરપત્રો/ નોłટસના પ્રમાણે જ 47. સ્ટોક બ્રોકર દ્વારા પોતાની મળે ઉમરવામાં આવેલા દરક� કલમ/દસ્તાવજો એક્સચ�Sસ/SEBIના િનયમો, િનયમનો/નોłટસ/પłરપત્રોથી િવપર�ત હોવા જોઈએ નહ�. આ પ્રકારના �તે ઉમેરવામાં આવેલી કલમો/દસ્તાવજ(જો) 15 łદવસની અગાઉની નોłટસથી બદલી શકાય છે. એક્સચ�Sસ/SEBI દ્વારા હ�ો અને ફરજોમાં કરાયલા કોઈપણ પ્રકારના બદલાવ �ગે ગ્રાહક�ું ધ્યાન દોરવા�ું રહશ. 48. જો સેબીના િનયમો અને િનયમનો અથવા Bયાં ટ્ર�ડ અમલમાં Yકુ ાઇ હોય તે એક્સચ�Sસના પેટા-િનયમો, િનયમો અને િનયમનોમાં પક્ષોના હ�ો અને ફરજોમાં કોઈપણ પ્રકારના ફ�રફાર અથવા બદલાવ કરવામાં આવે તો આ દસ્તાવજમા દશાર્વલા હ�ો અને ફરજોમાં પણ તે ફ�રફારો અથવા બદલાવને સમાિવષ્ટ કરવામાં આવશ.