જવાબદારી અને વીમો. 10.1. તમે ઇ-સાઇકલ અને કોઇપણ સહાયક સાધનો ઉછીના લો તે દરનમયાન અમારી નમલકત (અથવા અમારા ભાગીદારોની નમલકત, લાગુ પડે તે મજબ) બની રહે છે. 10.2. ઉછીની લો તે દરનમયાન અમે તમને પરૂ ી પાડેલી ઇ-સાઇકલ અને કોઈ સહાયક સાધનો ખોવાઇ જાય, ચોરાઇ જાય કે તેને નકસાન થાય તે માટે તમે જવાબદાર રહો છો. 10.3. અમે આ શરતો હઠ ળ અમારા વ્યાજબી નનયત્રણ બહારની ઘટનાઓથી કારણભત અમારી ફરજોમા થતો કોઈ નવલબ કે નનભાવવામાં નનષ્ફળતા માટે જવાબદાર નથી. 10.4. અમે ચોક્કસ કાયાસ્થળો મારફતે ઉછીની લીધી હોય તે માટે, TIER (કટયર) ઇ-સાઇકલ પર પરૂ ા પડાતા Qi (વાયરલેસ) ચાજજગ જવાબદાર નથી. અને/અથવા મોબાઇલ ફોન હોલ્ડસા બગડવા માટે કે તેની નનષ્ફળતા માટે 10.5. એકવાર તમે ઇ-સાઇકલ મેળવી લો એટલે, તે ઉછીની લેવાની શરૂઆતમા, તમે ત્રણ-મકહનાનુ સાઇકલલિંગ UK સભ્યપદ (મફતમા) તમારી ઇ-સાઇકલ મેળવો તેના ટંકૂ મેળવશો, જેમાં ત્રાકહત પક્ષનો જવાબદારી વીમો સામેલ છે. તમે સમયમાં સભ્યપદ નવશે નવગતવાર માકહતી મેળવશો. અમે અમારી નવવેકબદ્ધુ િથી સભ્યપદ ઓફર સધારવાનો કે રદ કરવાનો અનધકાર અનામત રાખીએ છીએ. પહલેથી સાઇકલલિંગ UK સભ્ય હોય તેવા સભ્યો આ સ્કીમ મારફતે ઇ-સાઇકલ ઉછીની મેળવવાના પકરણામસ્વરૂપે સભ્યપદમાં નવસ્તરણ, વધારાનું સભ્યપદ કે વળતર મેળવશે નહીં. 11.
જવાબદારી અને વીમો. બદ્ધુ િને અધીન 7.1. ઇવેન્ટમાં તમારા વપરાશ દરનમયાન ઇ-સાઇકલ અને કોઇપણ સહાયક સાધનો અમારી નમલકત (અથવા અમારા ભાગીદારોની નમલકત, લાગુ પડે તે મજબ) બની રહે છે. 7.2. ઇવેન્ટ દરનમયાન તમારા વપરાશ માટે તમને પરૂ ી પાડલી ઇ-સાઇકલ અને બીજી કોઈ સામગ્રીઓ ગમ થાય, ચોરાઇ જાય કે તેને નકસાન થાય તે માટે તમે જવાબદાર રહો છો. 7.3. અમે આ શરતો હઠ ળ અમારા વ્યાજબી નનયત્રણ બહાર ઇવેન્્સથી કારણભત અમારી ફરજોમાં થતો કોઈ નવલબ કે નનષ્ફળતા માટે જવાબદાર નથી. 7.4. અમે ચોક્કસ કાયાસ્થળોએ યોજાતા ઇવેન્્સ માટે, TIER (કટયર) ઇ-સાઇકલ પર પરૂ ા પડાતા Qi (વાયરલેસ) ચાજજગ નથી. અને/અથવા મોબાઇલ ફોન હોલ્ડસા બગડવા માટે કે તેની નનષ્ફળતા માટે જવાબદાર 7.5. સાઇકલલિંગ UK ઇવેન્ટના સબ ધમાં જાહર જવાબદારી વીમો જાળવી રાખે છે. 8.