અન્ય નમૂનાની કલમો

અન્ય. 12.1. તમારે તમારી સપકા નવગતોમાં કોઈ ફેરફાર અમને વહલામાં વહલી તકે વ્યવહાયા હોય ત્યારે જણાવવો રહ્ો (અને કોઇ ઇવેન્ટમા, ઇવેન્ટની તારીખ પહલા)ં , તે માટે તમે અમારો સપકા ઇમેઇલથી અહીં કરી શકો છો: xxxxxxxx.xxxxxxxxxxxxxxxxxxx@xxxxxxxxx.xxx. 12.2. તમે અને અમારા નસવાય બીજી કોઈ વ્યન્રત આ કરાર સાથે પક્ષકાર બનતી નથી. અન્ય કોઈ વ્યન્રત પાસે આમાની કોઈ શરતો લાગુ કરવા કોઈ અનધકારો રહશે નહીં. 12.3. તમે આ શરતો હઠ બની શકે. ળ તમારા કોઈ અનધકારો બીજી કોઈ વ્યન્રતને તબદીલ કે ફાળવી ન શકો તેવુ 12.4. આ શરતોનો દરેક ફકરો અલગથી કાયા કરે છે. જો કોઈ કોટા કે સબનધત સત્તાવાળા નક્કી કરે કે આમાની કોઈ શરતો ગેરકાયદેસર છે તો, બાકીના ફકરાઓ લાગુ પડતા પ્રમાણ સધ અસરમાં રહશે (અને તે પ્રમાણે અથાઘટન થશે). ી અમલમાં અને 12.5. આ શરતો હઠળ કોઈ અનધકાર કે જોગવાઇ લાગુ કરવામાં નનષ્ફળતાથી આવા અનધકાર કે જોગવાઇની માફીનું નનમાાણ થશે નહીં. 12.6. જો શરતોનું બીજી કોઈ ભાર્ામાં ભાર્ાતર કરવામાં આવે અને શરતોની આવનૃ ત્તઓ વચ્ચે કોઈ અસગતતા હોય તો, આમાં અંગ્રેજી આવનૃ ત્તને અગ્રતા આપવામાં આવશે. 12.7. આ શરતો ઇંગ્ગ્લશ અને વૅલ્સ કાયદાથી સચાલલત છે અને આ શરતોના સદભામાં આપણાં વચ્ચે કોઈ નવવાદોની સનાવણી ઇંગ્ગ્લશ અને વૅલ્સ કોટામાં થશે.
અન્ય. બન્ને પક્ષકારો એ એકબીજાને સૂચના,નોટિસ વિગેરે નીચેના સરનામાંઓ પર રજિસ્ટર્ડ એડી પોસ્ટ દ્વારા હાથ ધરવામાં આવે છે. ૧) ભાડે આપનાર (સરનામું: ……. …… .. મોબાઈલ નંબર: …………) . ૨) ભાડે લેનાર: (સરનામું: ……. …… .. મોબાઈલ નંબર: …………) ઉપરોકત સરનામાં કોઈપણ ફેરફારની એક્બીજાને લેખિતમાં જાણ કરવાની રહેશે. આ ભાડાપટ્ટો અમો બન્ને પક્ષકારોને માન્ય અને બંધનકર્તા રહેશે. આ ભાડાપટ્ટો બંને પક્ષો વચ્ચે સંપૂર્ણ સમજ સુયોજિત કરે છે અમો બંને પક્ષકારો સાક્ષીની હાજરીમાં આ કરાર માટે બંધાઇએ છીએ. તારીખ:.../.../....... અત્ર મતુ અત્ર સાખ
અન્ય. બન્ને પક્ષકારો એ એકબીજાને સચના,નોહર્સ મવગેરે નીચેના સરનામાઓ દ્વારા હાથ િરવામાાં આવે છે. પર રક્કજસ્ર્ડણ એડી પોસ્ર્ ૧) ભાડે આપનાર (સરનામ:ુ ……. …… .. મોબાઈલ નબર: ) . ૨) ભાડે લેનાર: (સરનામ:ુ ……. …… .. મોબાઈલ નબર: ) ઉપરોકત સરનામાાં કોઈપર્ ફેરફારની એતબીજાને લેલખતમાાં જાર્ કરવાની રહશે. આ ભાડાપટ્ટો અમો બન્ને પક્ષકારોને માન્ય અને બિનકતાણ રહશે. આ ભાડાપટ્ટો બને પક્ષો વચ્ચે સપર્ ણ સમજ સય ોક્કજત કરે છે અમો બને પક્ષકારો સાક્ષીની હાજરીમાાં આ કરાર માર્ે બિ ાઇએ છીએ. તારીખ:.../.../....... અત્ર મતુ અત્ર સાખ